તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વાપીના દર્દીને સિવિલમાંથી રજાની તૈયારી

વલસાડ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તસેલ ચૌધરી રહે બલીઠા, વાપી કોરોના પોઝીટીવ આવ્યા બાદ સિવિલમાં દાખલ કરાયો હતો. ગુરૂવારે છાતીના એક્ષરે કરાશે. તસેલને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ડિસ્ચાર્જની નવી પોલિસી મુજબ કોરોનાના સેમ્પલ લેવાના થતા નથી. જૂની પોલિસી મુજબ દર્દીના 12 અને 13માં દિવસે કોરોનાના સેમ્પલ લેવામાં આવતા હતા. બંને રીપોર્ટ નેગેટિવ આવ્યા બાદ  રજા આપવામાં આવતી હતી. તે પોલિસીમાં હાલમાં સુધારો કરાતા. તસેલને  ફેફસામાં કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેથી ઓક્સીઝન વગર 3 રાત્રી ઊંઘ આવી જશે તો આગામી દિવસોમાં રજા અપાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો