તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વલસાડના શેલ્ટર હોમમાંથી ભિક્ષુકો ભાગ્યા, નગર પાલિકા સ્ટાફ મુકાવાના નિર્ણય લીધો

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડના શેલ્ટર હોમમાં પાલિકા દ્વારા તિથલ રોડ કુમાર છાત્રાલયના શેલ્ટર હોમમાં રખાયેલા આશ્રિતો માટે પૂરતાં પ્રમાણમાં રસોઇ અને સુવિધા મુદ્દે  પાલિકા શાસકોએ દેખરેખ માટે સ્ટાફને તૈનાત કરી કડક સૂચના આપી છે. લોકડાઉનના કારણે વલસાડ પાલિકાના શાસકો અને અધિકારીઓ દ્વારા ભીક્ષુકો, નિરાધારોને રાષ્ટ્રિય શહેરી આજિવીકા મિશન હેઠળ તિથલરોડ પર કુમારછાત્રાલયમાં શેલ્ટરહોમમાં મૂક્યા હતા. જ્યાં તેમને રહેવાની, ભોજન, શિક્ષણ, આરોગ્ય સહિતની શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી હતી.સામાાજીક સંસ્થાના કાર્યકરોએ પણ તેમને ફુડ પેકેટ, ચા નાસ્તો આપ્યો હતો. પરંતું થોડા દિવસ બાદ શેલ્ટર હોમના કેટલાક બંધાણી આશ્રિતો ગંદકી અને વ્યસનના રવાડે ચઢી વ્યસનની માગણી કરતા હોવાની બાબત સામે આવતાં સામાજિક કાર્યકરો પણ હેરાન થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો