તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:CCTVથી 50 દિ માં લટાર મારતા 659 ચાલકો ઝડપાયા, કુલ 167 જેટલા વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાઈ

વલસાડ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં લોકડાઉનના 50 દિવસમાં લોકડાઉન દરમિયાન નેત્રમના CCTV કેમેરામાં કેટલાક વાહન ચાલકો શહેરમાં કારણ વગર લટાર મારતા ઝડપાયા હતા. શહેરના ધરમપુર રોડ, કૈલાશ રોડ અને બંદર રોડ ઉપર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કુલ 508 વાહનચાલકો જોવા મળ્યા હતા. જયારે વાપીમાં ચલા, ડાભેલ અને કચીગામ ખાતે લગાવેલા CCTVમાં 151 વાહન ચાલકો ઝડપાયા હતા. જે વારંવાર આંટાફેરા મારતા ઝડપાયા હતા.અત્યાર સુધીમાં કુલ 167 જેટલા વાહન ચાલકો સામે ફરિયાદ નોંધાઈ ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો