તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃત માછલીઓ:અબ્રામામાં છીછરા તળાવમાં અનેક માછલીઓ મૃત મળી, દમણમાં પ્રવેશ આપવા વટારની મહિલા કામદારનો હલ્લો

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલી વૃદાવન સોસાયટીની પાછળ તળાવમાં રવિવારે મરેલી માછલીઓ મળી હતી. માછલીઓ તળાવના કિનારા પર આવ્યો હતો. જેને લઈને તળાવની નજીક રહેતા લોકોને મૃત માછલીની તીવ્ર દુર્ગંધ આવતી હતી. સ્થાનિક લોકોએ સ્થાનિક પાલિકા સભ્ય અને નગર પાલિકાને જાણ કરવામાં આવી હતી. પાલિકાએ છીછરા તળાવના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તળાવમાં પાણી ઓછું થયું હોવાથી પાણીમાં ઓક્સિજન ઘટી ગયું હોવાથી પણ આવી ઘટના થઇ શકે છે.

નગર પાલિકા દ્વારા તળાવ કિનારે આવેલો મૃત માછલીઓનો જથ્થો એકત્રિત કરી યોગ્ય જગ્યાએ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તળાવના પાણીમાં માછલી પકડવા આવતી ટોળકીઓ દ્વારા પાણીમાં દવા મિલાવી હોવાથી માછલીઓ મારી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. નગર પાલિકા દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને તળાવના પાણીમાં દવા મિલાવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો