તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો ભંગ:વલસાડ જિલ્લામાં લોકડાઉનના 49 દિવસમાં 5,915 ફરિયાદ

વલસાડ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7,829 વાહન ડિટેન કરવામાં આવ્યાં

દેશમાં લોકડાઉનના 49 દિવસમાં વલસાડ જિલ્લામાં પોલીસે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જિલ્લામાં ચેકપોસ્ટ અને પોલીસ જવાનોએ ચુસ્ત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લટાર મારવા નીકળેલા 7,829 વાહન ચાલકોના વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. જયારે લોકડાઉનનો ભંગ કરતા 5,915 લોકો સામે ધારા 144ના ભંગ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

7,829 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા 
25 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી. વલસાડ જિલ્લા પોલીસે 49 દિવસ 2,769 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ, TRB, GRD, RTO અને ફોરેસ્ટના કર્મચારીઓએ રાત દિવસ અલગ અલગ ચેકપોસ્ટ પર ફરજ બજાવીને લોકો પાસે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવાના પ્રયાસો કર્યા હતા. જેમાં લોકડાઉન દરમિયાન ચોક્કસ કારણ વગર વાહનો લઈને લટાર મારવા નીકળેલા વાહન ચાલકો સામે લાલ આંખ કરીને 7,829 જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો