તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં રાહત:દેહરી - ગોવાડામાં નિયમો હળવા કરવા કલેકટરને ધા, હવે આ ગામમાં એક પણ પોઝિટીવ કેસ નથી

ઉમરગામ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉમરગામ તાલુકાના દેહરી ગામના એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દેહરી અને બાજુનું ગોવાડા ગામને ક્લસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન જાહેર કરી સીલ કરી દેવામાં આવ્યા બાદ યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હવે ક્લસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોનના નિયમો હળવા કરવા દેહરી ગોવાડા ગ્રામ પંચાયતે કલેકટરને રજૂઆત કરી છે. દહેરી અને ગોવાડાના સીલ કરી દેવાયા હતા. ત્યારથી બન્ને ગામોમાં જીવન જરુરિયાતની વસ્તુઓની દુકાનો પણ બંધ રાખવા આવી છે. હોમ ડીલેવરીથી જ સામાન પહોંચાડવા ગામના લોકોને પોતાના વિસ્તારમાં જ રહેવા અન્ય ઠેકાણે જવા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા ગામના લોકો ખેડૂતો, માછીમારો, વેપારીઓ, ખેત મજૂરો સહિત કામદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો