તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી:દાનહમાં શ્રમિકો માટે 6 જગ્યાએથી નોંધણી થશે

સેલવાસ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાનહમાંથી કોઈ પરપ્રાંતીઓએ વતન જવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ હોય તેઓ માટે દાદરા હાયર સેકન્ડરી સ્કુલ, ધાપસા - નરોલી પ્રાઈમરી સ્કુલ, નરોલી,ખરડપાડા સ્કુલ, ટોકરખાડા સ્કૂલ સેલવાસ, સીપીએસ સ્કુલ ખેરડી, રખોલી સીપીએસ સ્કુલ, સ્કુલ બિલ્ડીંગ સુરંગી, સીપીએસ ખાનવેલ, સેલવાસ પાલિકા કચેરી ખાતે રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી છે. પ્રસાશન દ્વારા ખાસ તાકીદ કરવામા આવી છે કે જે કોઈ વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવવુ હોય તેઓ એક જ જગ્યા પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. પ્રશાસને અખબારી યાદી દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો