તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્ડ ધારકો:દાનહમાં રેશનિંગ કાર્ડધારકોનાં નામ લિસ્ટમાંથી ગાયબ થતાં રોષ

સેલવાસ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તંત્રની બેદરકારીથી કેટલાક પરિવાર અનાજથી વંચિત

દાનહમાં પ્રસાશન દ્વારા  રેશનિંગ કાર્ડ ધારકોને ચોખા,ઘઉં અને તુવેરની દાળનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે.પરંતુ સેલવાસ શહેરી વિસ્તારમાં ત્રણ દિવસથી વિતરણની કામગીરી ચાલી રહી છે.જેમા ફુડ અને સપ્લાય વિભાગ દ્વારા રોજના નવા નવા ફતવાઓ બહાર કાઢી લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.સાથે કેટલાક લોકોની એવી પણ ફરિયાદ જોવા મળી કે અમારી પાસે બીપીએલ કાર્ડ હોવા છતા પણ સરકારી યોજનાનો લાભ મળી નથી રહ્યુ.હાલમાં  સપ્લાય વિભાગની ભૂલનાં કારણે લીસ્ટમાથી લાભાર્થીઓના નામો નીકળી ગયેલ છે.કાર્ડધારકો જયારે વિતરણની જગ્યા પર તપાસ કરવા ગયા ત્યારે જાણવા મળ્યુ કે આપ લોકોના રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંકઅપ ન થયેલ હોવાને કારણે અનાજ નહિ મળી શકે.જેથી કેટલાક લોકોએ સપ્લાય વિભાગના અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો ત્યાંના કોઈપણ અધિકારી કે કર્મચારીઓ ફોન ઉઠાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો