તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ખાનવેલમાં કિશોરીએ તેમજ ખેરડીમાં યુવકે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું

સેલવાસ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાનહના ખાનેવાલ નજીક આવેલા રુદાના મારગ પાડા ખાતે રહેતી મોનિકા કુમારી દિલીપ ઢીમબલ (14) ની માતા કોઈ પરપ્રાંતી સાથે ભાગી ગઈ હતી જેને લઇ મોનિકા ચિંતામાં હતી ગત સમયમાં પણ મોનિકાએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો પિતા મોનિકા પર ધ્યાન આપતા ન હતા. ઘરના કામથી લઇ અનેક જવાદારીઓ મોનીકા પર હતી. જેને લઇ ગત સોમવારે બપોરે 1-30 વાગ્યાના સુમારે ઘરની એક રૂમમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મોનીકા નવમાં ધોરણ સુધી ભણેલી હતી. બીજા બનાવમાં ખેરડી વિજય લખમાંની રૂમમાં રહેતો મૂળ બિહારનો રહીશ સરોજ કુમાર પરીક્ષિત રાઉતે (19) ગત 10-5-20 ના દિને રાત્રે 8 કલાકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. સરોજ કુમારે જયારે રૂમનો દરવાજો નહિ ખોલ્તાયો ત્યારે પાડોસીઓએ દરવાજો તોડી રૂમમાં દાખલ થતા સરોજ કુમાર લટકેલી હાલતમાં મળ્યો હતો વધુ તપાસ ખાનવેલ પોલીસના એમ.એ. શેખે હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો