તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:અથોલા ગામે પિતાએ આર્થિક તંગીને કારણે મોબાઇલ ન લઇ આપતા પુત્રની આત્મહત્યા

સેલવાસ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાનહના અથોલા ખાતે પિતાએ મોબાઈલ અપાવવાની ના પડતા કિશોરે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું.  છેલ્લા દોઢ મહિનાથી દેશભરમાં લોકડાઉનના કારણે મોટાભાગના લોકો ઘરે જ ટીવી અને મોબાઇલથી પોતાનો સમય પસાર કરી રહ્યા છે જેમાં ઘરેલુ હિંસાના કે ડિપ્રેશનના કિસ્સામાં વધારો થયાનું બહાર આવી રહ્યું છે.જેમાંનો એક કિસ્સો દાનહમાં બહાર આવ્યો છે. રવિવારે સાંજે અથોલા ડુંગરી ફળીયા ખાતે રહેતો અજય મનુ પાંડુ (16) એ જીદ કરી પિતાને જણાવ્યું હતું કે મને મોબાઈલ અપાવો પણ હાલ કરોના વાઇરસને લઇ પૈસાની તંગી હોય જેથી કરી પિતા મનુ પન્ડુએ મોબાઈલ અપાવી શકાય એમ નથી થોડો ગુસ્સો કરી જણાવ્યું હતું જેને લઈ અજયને ખોટું લાગતા ઘરના એક રૂમમાં નાયલોનની દોરી વળે ગળે ફાસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું વધુ તપાસ સેલવાસ પોલીસે હાથ ધરી છે.આમ લોકડાઉનના કારણે ઘરમાં પુરાઇ રહેવાના કારણે માન્સિક હાલત બગડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો