તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:દાનહમાં માસ્કની ડિમાન્ડ ઘટી PPE કીટનું પ્રોડક્શન વધારાયું, કંપનીમાં પ્રતિદિન 80 હજાર PPE કીટ બની રહી છે

સેલવાસ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દાનહ ખાતે માસ્ક અને  ppe સૂટ બનાવતી કંપનીઓ આવેલી છે. કોરોના વાઇરસમાં લોકોએ હેન્ડમેડ માસ્ક બનાવવાના સારું કર્યા છે જેને લઈ  થ્રિ લેયર માસ્ક બનાવતી કંપનીઓએ પોતાનું પ્રોડક્શનમાં ઘટેળો કર્યો છે બીજી તરફ  ppe સૂટની ડિમાન્ડ વધી રહી છે જે પ્રમાણે કારોના વાઇરસ હાલ ફેલાઈ રહ્યો છે એજોતા ડોક્ટરો પોલીસ કર્મીઓ તેમજ લોકોના સંપર્કમાં આવતા તમામ સરકારી કર્મચારીઓને  ppe સૂટની પહેરવું જરૂરી બનતું જય રહ્યું છે જેને લઇ સેલવાસ ખાતે આવેલ આલોક ઇન્ડસ્ટ્રીઝના સંચાલકે જણાવ્યું હતું કે  ppe સૂટની ડિમાન્ડ વધી રહી છે જોકે માસ્ક બનાવતી આમલી ખાતે આવેલ સુપર પ્લાસ્ટિક કોસ્ટ કંપનીના સંચાલકે જણાવ્યું હતું કે પ્રોડક્શન ઘટાડો કરાયો છે.

20 લાખ કીટનો ઓર્ડર મળ્યો છે
 મેડીકલી પ્રમાણિત  ppe સૂટ અમારી આલોક ઇન્ડસ્ટ્રીઝ તૈયાર કરે છે અમારેત્યાં રોજ 80 હજાર કીટ તૈયાર કરાય છે અને અલગ અલગ રાજ્યોની ડિમાન્ડ મુજબ રવાના કરાય છે હાલ કુલ મળી 20 લાખ  ppe સૂટ કીટનો ઓડર અમને મળ્યો છે એની સાથે જરૂરિયાત મુજબ જેતે રાજ્યો ઓડર કરી રહયા છે . > આર. ટી. પાંડે, કંપની સંચાલક આલોક ઇન્ડસ્ટ્રીઝ સેલવાસ 
 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો