તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:દાદરાની મહિલાનો રિપોર્ટ નેગેટીવ, 37 જેટલા લોકોને ક્વોરન્ટીન કરાયા, તમામના રિપોર્ટ નેગેટીવ

સેલવાસ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાદરા ગામની એક મહિલા યાસ્મીનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જે મુંબઈથી ચોરી છુપી દાદરા ખાતે આવી હતી જેને પણ સેલવાસની  સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાઇ હતી. એની સાથે તેમજ એના પતિ સાથે સંપર્કમાં આવેલ 37 જેટલા લોકોને ક્વોરન્ટીન કરાયા હતા. જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ દાદરાની મહિલાનો બીજો રિપોર્ટ કાઢવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો