તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઓરવાડમાં માછલી પકડવા જતા યુવક ડૂબ્યો, સારવાર પહેલા મોત નીપજયું

પારડી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

પારડી તાલુકાના ઓરવાડગામે પટેલ ફળિયામાં રહેતો અને ઓરવાડ બ્રિજ પાસે ઠંડા પીણાંની દુકાન ચલાવતો દિપકભાઈ લાલુભાઈ પટેલ ઉવ 35 ગામમાં તળાવ ફળિયા ખાતે આવેલા તળાવમાં માછલી પકડવા ગયો હતો ત્યારે માછલી પકડતા તળાવના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટયો હતો. જોકે તળાવમાં ડૂબતાં દિપકને જોઈ આજુબાજુના લોકો દોડી આવી બહાર કાઢી સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર મળે એ પહેલા દિપકભાઈનું મૃત્યુ નીપજયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો