તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોત:ચાલુ ટ્રકે ક્લિનરને ખેંચ આવતાં મોત, નવસારી ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા

પલસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અરુણ સોસાયટીમાં રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતાં પ્રિતમસિંઘ સિંધુ ટ્રકમાં માલ ભરીને ક્લિનર રોબર્ટ માઈકલ સ્વામી (રહે,  નડિયાદ) સાથે નવસારી ડિલિવરી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે ખાડી બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રોબર્ટ સ્વામીને ખેંચ આવતા તેઓ ટ્રકમાંથી નીચે પટકાતા રોબર્ટને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો