તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:લોકડાઉનની આડ અસર: દાનહમાં આપઘાતના 3 બનાવ

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાયરસના સંક્રમણની ભિતીને લઇ દેશભરમાં 21 માર્ચ થી શરૂ થયેલું લોકડાઉનનો ત્રીજો તબક્કો પુરો થવા પર છે અને ચોથો તબક્કો શરૂ થવામાં છે ત્યારે દેશભરમાં ઘરેલુ હિંશા અને ડિપ્રેશન સહિત વિવિધ કારણોથી આપઘાતના બનાવો વધી રહ્યા છે.આવા કિસ્સા સંઘપ્રદેશ દાદરરા નગર હવેલીમા જોવા મળ્યા છે. આ પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં અલગ અલગ આપઘાતના ત્રણ બનાવ નોંધાયા છે. જેમાંઅથોલા ગામે ટાઇમ પાસ માટે પિતાએ મોબાઇલ ન આપતા કિશોરે ફાંસો ખાધો હતો જ્યારે ખાનવેલમાં કિશોરીએ  માતા  પ્રેમી સાથે ભાગી ગઇ હોય ઘરમાં કામનું ભારણ ‌વધવાથી કંટાળીને  જીવન ટુકાવ્યુ હતું તો  ખેરડીમાં યુવકની લાશ ભેદી સંજોગામાં તેના ઘરમાંથી ફાંસો ખાધાલી હાલતમાં લટકતી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો