તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:દાનહના રખોલીમાં 1232 પરપ્રાંતિયની વતન માટે નોંધણી, ઓછી તકલીફ પડે તેનુ પણ સંપુર્ણ ધ્યાન

દાનહ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા નવ સેન્ટર પર પરપ્રાંતીઓને પોતાના વતન જવા માટે રજીસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે.ગુરુવારે રખોલી સેન્ટર ખાતે 1232 લોકોનુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે.પ્રશાસન દ્વારા દરેકને પોતાના વતન પહોચાડવા માટેની તૈયારી કરાઇ રહી છે અને તેઓને ઓછી તકલીફ પડે તેનુ પણ સંપુર્ણ ધ્યાન રાખવામા આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો