તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળો:પક્ષીઓનું સ્વિમિંગ પુલ-વાપીનો ફુવારો પંખીઓ રાહત આપે છે

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

આ  એક તરફ છેલ્લા દોઢ મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે માણશો ઘરની બહાર નિકળી શકતા ન હોવાથી માર્ગો સુમસામ ભાશે છે ત્યારે બળબળતા ઉનાળામાં  ભેકાંર ભાષતા વાપી પેપીલોન હાઇવે ચાર રસ્તા પાસે પાલિકા દ્વારા બનાવેલા વોટર ફોલમાંથી સતત વહેતું પાણી મુક્ત ગગનમાં વિહરતા પક્ષીઓ માટે થંડક આપનારૂ બની ગયું છે. કલરવ કરતા પંખી તેમાં ડુંબકી પણ લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો