તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ટેમ્પોમાં રાજસ્થાન જતા વાપીમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જીઆઇડીસી પોલીસે દમણગંગા ચેકપોસ્ટ ઉપર ભીલાડથી છોટા હાથી ટેમ્પોમાં ભરીને આવતા લોકોને અટકાવી ચકાસણી કરતા 12 પૈકી માત્ર 5 લોકો પાસે અન્ય રાજ્યમાં જવા પરમિશનના કાગળો હતા. જેથી ચાલક સહિત 8 સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. વાપી જીઆઇડીસી પોલીસના કર્મીઓ ગુરૂવારે હાઇવે ઉપર બનાવેલ દમણગંગા ચેકપોસ્ટ ઉપર હાજર હતા. તે દરમિયાન ભીલાડ તરફથી છોટા હાથી ટેમ્પો નં.એમએચ-04-એચડી-3977ને અટકાવી ચકાસણી કરતા એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જવા માટે 5 લોકો પાસેથી પરમિશનના કાગળો મળ્યા હતા. ટેમ્પોમાં 12 લોકોને બેસાડી લઇ જનારા ચાલક સહિત 8 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો