તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ઉમરગામમાં લોકડાઉનનો ભંગ કરતા 4 વેપારીઓની અટકાયત, પળગામની દુકાનદાર સિગારેટ વેચતો હતો

વાપી10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લા કલેકટરે કેટલીક છૂટછાટ આપી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં દુકાનો સહિત અન્ય છૂટ આપવામાં આવી હતી. સોમવારે ઉમરગામ પોલીસની ટીમ લોકડાઉનમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગાંધીવાડીના મચ્છી માર્કેટમાં બૂટ અને ચંપલની દુકાન ચલાવતા સંતોષ ચંદ્રકાન્ત લાડની અટકાયત કરી હતી. આ ઉપરાંત અડધું શટર ખોલીને દુકાન ચલાવતા પ્રાચી લાઇફ સ્ટાઇલના માલિક નાનાલાલ છગનલાલ  શાહની જાહેરનામાં ભંગ બદલ અટકાયત થઇ હતી. આ ઉપરાંત લોકડાઉનમાં પાનનાં ગલ્લા ખુલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતા સ્ટેશન રોડ ઉપર રાજ પાન એન્ડ ફાઉન્ટેન સોડા ચલાવતા દિનેશ જયચંદ સોની રહે. શીવ શક્તિ એપાર્ટેમન્ટ, સોળસુંબા-ઉમરગામ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યારે ઉમરગામના પળગામ ફાટક નજીક આવેલી ઓમ સાઇ કિરાણા સ્ટોરમાં જીવન જરૂરી વસ્તુની આડમાં સિગારેટનું વેચાણ કરતા પ્રદીપ શાંતુભાઇ માછીની ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો