તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતનની વાટ:ખારવેલની સરપંચે 27 શ્રમિકનું ટ્રેન ભાડુ ચુકવ્યું, દરેકનું ભાડું મળી કુલ રૂપિયા 16,000 ટ્રેનનું ભાડું ચૂકવ્યું

ધરમપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્રમિકોની હાલત કફોડી બની હતી

વલસાડથી શનિવારે યુપી ગયેલી ટ્રેનમાં રવાના થયેલા ધરમપુરના યુપી જવા પ્રાપ્ત લોકો પૈકી ખારવેલના 27 શ્રમિકોની ટીકીટના રૂપિયા 16 હજાર મહિલા સરપંચ રેખાબેન પટેલે આપી માનવતા મહેકાવી છે. ધરમપુરને અડીને આવેલા ખારવેલમાં 45 દિવસથી કામ, ધંધો બંધ હોવાથી 27 જેટલા શ્રમિકો પૈસા વિના ઘરે હતા. લોકડાઉનમાં ગામના પૂર્વ સરપંચ રાજેશભાઈ પટેલ, સરપંચ રેખાબેન પટેલ અને ગ્રામજનોએ આ શ્રમિકોને રાશન આપ્યું હતું. પૂર્વ સરપંચ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્ક્રીનિગ સમયે દરેકનું ભાડું મળી કુલ રૂપિયા 16,000 ટ્રેનનું ભાડું ચૂકવ્યું છે. શ્રમીકોએ ખુશી સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો