તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ઝારખંડના 20 શ્રમિકો વતન વાપસીની મંજૂરી માટે આવ્યા, મંજૂરી માટે પ્રયાસ કરે છે

ધરમપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધરમપુરમાં અંતરિયાળ વિસ્તારના ઉપલપાડામાં ટાંકીના બાંધકામની મજૂરી કરતા ઝારખંડના 20 શ્રમિકો વતન વાપસીની મંજૂરી માટે આવ્યા હતા. આ સમયે આવી પોહચેલા ગુંદીયાના સરપંચ તુળસીરામ ગાંવિત અને ઉપલપાડાના અગ્રણી કાળુભાઈ તુમડા આ શ્રમિકોને વ્હારે આવી મંજૂરી માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો