તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી:ભીલાડમાં 5 વેપારી સહિત 9 સામે ફરિયાદ

ભીલાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં 40 થી વધુ લોકડાઉન નું ભંગ કરતા ગુના નોંધ્યા છે. લોકડાઉન ના 45 દિવસ બાદ પણ વ્યાપારી ઓ સામે માસ્ક ન પહેરતા,હેન્ડગ્લોઝ ન પહેરતા અને કુંડાળા ન કરાતાં શરત ભંગ નો ગુનો નોંધવામાં આવી રહ્યો છે.મંગળવાર ના રોજ વધુ 5 વ્યાપારી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.લોકડાઉન ના 45દિવસ બાદ પણ પોલીસ ને સોસીયલ ડિસ્ટન્સ જાળવવા વ્યાપારી ઓ સામે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડતા લોકડાઉન ને ઉઠાવી લેવામાં આવે તો સોસીયલ ડિસ્ટન્સ ના કેવાં ધજાગરા ઉડે તે રોજ બનતી ઘટના પરથી જણાઈ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો