તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબોધન:અનુકૂળ પ્લેટફોર્મ મળે તો મહિલા પણ પુરૂષની સમકક્ષ કામગીરી કરી શકે છે

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડો.સીમા ગાલા - Divya Bhaskar
ડો.સીમા ગાલા
 • વાપીની કચ્છી મહિલાનું સયુંકત રાષ્ટ્રસંઘમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં સંબોધન

વાપી જૈન સમાજની કચ્છી મહિલાએ તાજેતરમાં સયુંકત રાષ્ટ્રસંઘમાં ઇન્ટરનેશનલ વુમેન્સ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મહિલાઓની વર્તમાન સ્થિતિ સહિત વિવિધ વિષયો પર પ્રવચન આપ્યુ હતુ. જેમાં તેમણે કહ્યું હતું કે દેશમાં પુરૂષોની સાથે 50 ટકા મહિલાઓની વસ્તી છે. સંસદમાં માત્ર 14 ટકા અને રાજયમાં 5.5 ટકા મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે. મહિલાઓએ અભ્યાસ અને નોલેજ મેળવી આગળ આવવું જોઇએ તેમજ મહિલાઓને અનુકૂળ માહોલ આપવા કહ્યુ હતું.

દર વર્ષે સયુંકત રાષ્ટ્રસંઘ દ્રારા વિવિધ વિષયો ઉપર વિચારો રજૂ કરાઇ છે.હાલમાં કોરોના મહામારીનાં કારણે વર્ચ્યુઅલ કમિશન ફોર ધ સ્ટેટસ ઓફ ઘ વુમેન -65 કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં વાપીની ડો.સીમા ગાલાએ ભાગ લઇ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં રાજકીય સશકિતકરણ વિષય પર વિચારો રજૂ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યુ હતું કે મહિલાઓની વસ્તી 50 ટકા છે.

આમ છતાં સંસદમાં 14 ટકા મહિલાઓ હાલમાં પ્રતિનિધિત્વ કરી રહી છે. રાજય લેવલે 5.5ટકા મહિલાઓ પાસે છે. જેથીમહિલાઓએ અભ્યાસ અને નોલેજ મેળવી આગળ આવવું જોઇએ તેમજ મહિલાઓને અનુકૂળ માહોલ્લ આપવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો