તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ સંચય:3 કરોડના ખર્ચે વિકસીત વાપીનું ડુંગરા તળાવ ચોમાસામાં પડેલા 80 ઇંચ વરસાદથી હજી છલોછલ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી પાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરા તળાવનો વિસ્તાર 24 એકરમાં પથરાયેલું છે.જેનો 3કરોડનાં ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. જેમાં 18એકરમાં માત્ર તળાવ બનાવ્યું છે. અને તળાવની ફરતે મોર્નિગ અને ઇવનિંગ વોક માટે વોક વે બનાવાયું છે. ચોમાસા દરમિયાન વાપી વિસ્તારમાં પડેલા 80 ઇંચ વરસાદથી ચોમાસાના ત્રણ માસ વિત્યા બાદ પણ તળાવ હજી પાણીથી છલોછલ છે. જેનાથી નજીકના મકાનોના બોરના જળસ્તરને થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો