તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:વાપીમાં આજથી રાબેતા મુજબ પાણી મળશે

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી જે ટાઇપ અને કટારીયા શો રૂમ આગળ પાલિકાની મુખ્ય પાણીની લાઈનમાં લીકેજ પડતા શુકવારે સતત 10 કલાક સુધી મરામત કામગીરી ચાલી હતી. જેના કારણે સમગ્ર વાપી પાલિકા વિસ્તારમાં પાણી સપ્લાઇ બંધ રાખવામાં આવી હતી. આજે લિકેજ લાઇનનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ ,સીઓ દર્પણ ઓઝા અને પદાધિકારીઓ હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.જેથી શનિવારથી શહેરીજનોને રાબેતા મુજબ પાણી મળી રહેશે તેવું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો