તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાપી પોલીસે 40થી વધુ પીધ્ધડોની ધરપકડ કરી, કાર, રિક્ષા, બાઇક સાથે દારૂ કબજે

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી ટાઉન, જીઆઇડીસી અને ડુંગરા વિસ્તારમાં થર્ટી ફર્સ્ટ માટે સંઘપ્રદેશથી દારૂ લઇ આવતા તેમજ પીને આવતા 40થી વધુ લોકોની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. થર્ટી ફર્સ્ટ પૂર્વે જ ઘરે દારૂ લાવતા લોકો ઝડપાઇ રહ્યા છે. થર્ટી ફર્સ્ટની પાર્ટી ઉજવવા માટે લોકો અત્યારથી જ તૈયારીના ભાગરૂપે બંને સંઘપ્રદેશ દમણ અને દાનહથી ગુજરાતમાં દારૂ લઇ આવતા પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે.

રિક્ષા, કાર અને બાઇક ઉપર દારૂ લઇ આવતા 40થી વધુ લોકો વાપી ટાઉન, જીઆઇડીસી તેમજ ડુંગરા પોલીસના હાથે પકડાયા છે. જેમાં સૌથી વધુ જિલ્લા બહારના લોકો છે.વાપીના કચીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ, મોરાઇ ચેકપોસ્ટ અને ડુંગરા ચેકપોસ્ટ ઉપર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાઇ છે. પકડાયેલા આરોપીઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન બહાર જામીનદારોની કતાર જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો