તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ મંદિર ભૂમિપૂજન:વાપી ભાજપે ફટકાડાં ફોડી મીઠાઇ વહેંચી હતી

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં બુધવારે રામ મંદિરના ભૂમિપૂજન બાદ વાપી શહેર ભાજપ દ્વારા સુલપડમાં ઉજવણી કરી હતી. શહેર ભાજપ પ્રમુખ સતીશ પટેલ, માજી પ્રમુખ મિતેશ દેસાઇ, પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઇ પટેલ અને પાલિકા સભ્ય સંજય બાબુભાઇ પટેલ અને કાર્યકરોએ ફટાકડાં ફોડી અને મીઠાઇની વહેંચણી હતી.

અન્ય સમાચારો પણ છે...