પસંદગી:ઉમરસાડીનો યુુવક ઓસ્ટ્રેલિયાની પાલિકામાં પસંદગી

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી| ઓસ્ટ્રેલિયાના મેલર્બોન શહેરના ડાન્ડેનોંગ ખાતે સ્થાનિક સ્વરાજયની પાલિકાની ચૂંટણી ઓકટોબરમાં યોજાવાની છે.જેમાં પારડી તાલુકાના ઉમરસાડી ગામના અનાવિલ સમાજના વિવેક ભરતભાઇ દેસાઇ હાલ મેલર્બોનમાં રહે છે. માસ્ટર ડિગ્રી ધરાવતાં યુવાન ત્યાંની નગરપાલિકાની ચૂંટણીમાં ડાન્ડેનોંગ કેયસબોગ સાઉથ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે પસંદગી પામ્યાં છે. વિવેક દેસાઇ 150 યુવાનોનું પ્રતિનિધિત્વ પણ ત્યાં કરી ચુકયો છે.

અન્ય સમાચારો પણ છે...