તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સુરતની ત્રણ મહિલા દારૂ સાથે ઝડપાઇ, રૂ.7200નો દારૂનો જથ્થો કબજે

વાપી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઉન પોલીસે ગુરૂવારેવાપી વિસ્તારમાં ચેકિંગ હાથ ધરતા દમણ તરફથી થેલા લઇને આવતી ત્રણ મહિલાને અટકાવી તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી મહિલા ખુશ્બુ પરમોસીંગ ચૌહાણ રહે.પાંડેસરા સુરતને ચલાથી, સંગીતાબેન પટેલ રહે.સુરતને બલીઠાથી અને સુમિત્રાબેન નાગજીભાઇ પટેલને બલીઠા હાઇવેથી ઝડપી પાડી ત્રણેય પાસેથી રૂ.7200નો દારૂનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...