આપઘાત:અરણાઈના યુવકે પત્નીના છુટા છેડા બાદ આઘાતમાં સરકી જતા ફાંસો ખાધો

નાનાપોઢા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપરાડા અરણાઈમાં રહેતા મનીલભાઈ ભાણજભાઈ ભોયા ઉંમર 28 વર્ષ તેઓએ ખેતરમાં આંબાની ડાળી સાથે દોરી બાંધી ફાંસો ખાય મોત ને વ્હાલું કરી લીધું હતું પત્નીના છુટા છેડા બાદ આઘાતમાં સરકી ગયેલો યુવાન એકલવાયું જીવન જીવતો હતો આખરે જિંદગીની હાર સ્વીકારી લઈને જીવનને કરૂણ અંજામ આપી દેતા મોતને વ્હાલું કરી લીધું હતું. આ ઘટનાની જાણ નાનાપોઢા પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી.  પોલીસે આકસ્મિક મોતની નોંધ કરીને મૃતકના સંબંધીઓના નિવેદન લીધા છે.

અન્ય સમાચારો પણ છે...