તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:દમણમાં મહિલાની ચેઇન ખેંચાઇ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દમણના વરકુંડમાં આવેલ હોટેલ ડેલ્ટીનની સામેથી શુક્રવારે સાંજે પસાર થતી એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બાઇક પર આવેલા ત્રણ ઇસમો ફરાર થઇ જવાની ઘટના જાણવા મળી હતી. બનાવ બનતા જ પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી. મહિલાએ જણાવેલ કે, એક બાઇક ઉપર ત્રણ ઇસમો પાછળથી આવતા ત્રણેય પૈકી એક ઇસમે તેના ગળામાંથી ચેઇન ખેંચતા તે બૂમાબૂમ કરવા લાગી હતી. જોકે તેટલી વારમાં તેઓ ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો