ફરિયાદ:પાડોશીના પતરા ઉપર થાળી મુકનાર વૃદ્ધાને મહિલાએ ઠોર માર માર્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપી સુથારવાડની મહિલા વિરૂદ્ધ પોલીસને લેખિતમાં ફરિયાદ

વાપી સુથારવાડ ખાતે રહેતા સોનમતી ત્રિભુવન યાદવ ઉ.વ.65 શનિવારે સવારે પાડોશીના પતરા ઉપર અથાણાની થાળી મૂકતા દેવંતી પ્રજાપતિએ તેનો વિરોધ કરતા થાળી પરત ઉતારી લીધા બાદ દેવંતીએ બિભત્સ ગાળો આપી સોનમતીબેનને વાળો પકડી ઢીકમુક્કીનો માર માર્યો હતો. વૃદ્ધાને વધુ માર મારવાથી લોકોએ બચાવી લીધા બાદ સોનમતીબેને બનાવ અંગે વાપી ટાઉન પોલીસમાં લેખિતમાં ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...