તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર્જ:સંઘપ્રદેશ પ્રશાસકને લક્ષ્યદીપનો પણ ચાર્જ સોપાયો

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં સૌપ્રથમ વખત સનદી અધિકારીના બદલે પ્રફુલભાઇ પટેલને પ્રશાસક તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના એકીકરણ બાદ પણ પ્રફુલ પટેલ પ્રશાસક તરીકે કાયમ રખાયા હતા. જોકે, આ ત્રણેય પ્રદેશમાં વિકાસીય કાર્યોને ગતિથી કરવા બદલ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા પ્રશાસક પ્રફુલ પટેલને લક્ષ્યદ્રીપનો વધારાનો હવાલો નવા આદેશ ન થાય ત્યાં સુધી અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો