તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદે 2020 ધાર્મિક- પ્રવાસન સ્થળ બંધ રહ્યા:જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને નવરાત્રિ મહોત્સવની ઉજવણી ઉપર બ્રેક લાગી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પારનેરા મંદિરનો ઐતિહાસીક મેળો ન થયો
કોરોના માહામારીને લઇ માર્ચ મહિનાથી લઇ ઓગસટ સુધી જિલ્લામાં ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા. જ્યાં દર વર્ષે નવરાત્રીમાં મેળો ભરાતો હતો એવા વલસાડના પારનેરા ખાતેના ઐતિહાસિક ડુંગર ઉપર સાતેમ- આઠેમનો મેળો પણ ભરાયો ન હતો એજ રીતે વાપીના જલારામ મદિરના ઇતિહાસમાં પ્રથમ વખત દર ગુરૂવારે યોજાતા મહાપ્રસાદ ઉપર પણ બ્રેક લાગી ગઇ હતી જે આજે વર્ષ પુરુ થવા સુધીમાં શરૂ થઇ શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો