તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપરાધ:ભીમપોરની બંધ કંપનીની બાજુમાંથી મૃતદેહ મળ્યો

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દમણના ભીમપોર સ્થિત કાબરા કંપનીની બાજુમાંથી સોમવારે 25 વર્ષીય યુવકની લાશ મળી હતી. સિક્યુરિટી ગાર્ડ પાસે પાણી પીઘા બાદ બાજુની બંધ કંપની પાસે આરામ કરતો હતો કે અચાનક મોતને ભેટ્યો હતો.\nનાની દમણના ભીમપોરમાં રહેતા સિક્યુરિટી ગાર્ડ ચંદ્રભવન શ્યામલાલ વર્માએ કડૈયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સોમવારે તેઓ ડ્યુટી ઉપર હાજર હતો ત્યારે અંદાજે 25 વર્ષનો યુવક તેમની પાસે આવ્યો હતો. યુવકે પાણી માગીને પીધા બાદ કાબરા કંપનીની બાજુમાં આવેલી સ્ટોન ક્વોરી નજીક આરામ કરવા સુઇ ગયો હતો. જોકે, થોડા સમય પછી સિક્યુરિટી ગાર્ડે તેને ઉઠાડવાનો પ્રયાસ કરતા કોઇ હલન ચલન ન કરતા મેનેજરને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો