તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:વાપીથી મુંબઇના યુવકની લાશ મળી

વાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીઆઇડીસી ચારરસ્તા ઓવરબ્રીજ નીચે એક અજાણ્યા યુવકની લાશ દેખાતા ગાર્ડનમાં પાણી નાંખનારા યુવકે પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશને કબજે લઇ તપાસ કરતા મૃતક મોહંમદ આસીફ મોહંમદ રજા ખાન ઉ.વ.36 રહે.ફ્લેટ નં.103 બી-વીંગ પહેલા માળ વિનાયક બિલ્ડીંગ મોલોની મલાડ મુંબઇના હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેના પરિવારને બનાવ અંગે જાણ કરતા મૃતકના બનેવી રાહત ચૌધરીને લાશ સોંપાઇ હતી. અગમ્ય કારણસર યુવકે જીવ ગુમાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...