તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કારમાં દારૂ સાથે સુરતના પિતા અને પુત્રી ઝબ્બે

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાપી ટાઉન પોલીસે શુક્રવારે વાહન ચેકિંગ દરમિયાન કોપરલી ચારરસ્તા પર દમણ તરફથી આવતી લેન્સર કારને અટકાવી અંદર ચકાસણી કરતા અંદરથી 13500નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ચાલક પિતા ઉધના ખાતે રહે છે. અને 17 વર્ષીય પુત્રી સાથે દમણ ફરવા આવેલા ને અલગ અલગ વાઇનશોપથી ઘરે પીવા માટે દારૂ લઇ સુરત ખાતે જતા ઝડપાઈ ગયા હતા. આરોપી સુરતની ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરે છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો