તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકીય પ્રવૃત્તિ:વાપી સોશ્યિલ ગ્રુપ ના પ્રમુખ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી તેમજ આજુબાજુ ના વિસ્તાર માં સેવાકીય કર્યો કરનાર લોકોની પરેશાનીઓ ને દૂર કરનાર એવા વાપી સોશ્યિલ ગ્રુપ ના પ્રમુખ કિરણ રાવલ દ્વારા એક વાર ફરીથી જરૂરિયાતમંદ લોકો ની મદદે આવતા નજરે પડ્યા છે. છેલ્લા ચાર વર્ષ નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. અગાઉ પણ કિરણ રાવલ દ્વારા કોરોના મહામારી માં લોક ડાઉન સમય માં સતત 90 દિવસ સુધી પોતાની નિસ્વાર્થ સેવા બજાવનાર દોઢ લાખ ફૂડ પેકેટ અને અંદાજિત 1250 રાશનકીટનું વિતરણ કર્યું હતું સેવાકીય પ્રવુતિ બદલ કિરણ રાવલ ને અંદજીત 15 જુદી જુદી સંસ્થા ઓ દ્વારા કોરોના વોરિયસ ના પ્રમાણ પત્ર આપી સમ્માનિત કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો