તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતાં સર્વેક્ષણ:વાપીમાં સફાઇની ફરિયાદો વચ્ચે સર્વેક્ષણની તૈયારી શરૂ

વાપી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાન્યુ. માટે પાલિકાએ મથામણ શરૂ કરી

વાપી શહેરનો સ્વચ્છતાં સર્વેક્ષણમાં અગ્રિમક્રમ આવે તે માટે પાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં સફાઇ ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ફરિયાદો વચ્ચે પાલિકાએ હાલ જાન્યુઆરીમાં યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારી હાથ ધરી છે. જો કે સ્વચ્છતા સર્વેક્ષણમાં લોકોના ફીડબેક અને કચરાની વ્યવસ્થા માટે સૌથી વધારે માકર્સ મળતાં હોય છે.

દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી શહેરનો ક્રમ છેલ્લા સર્વેક્ષણમાં નીચો આવ્યો છે. રાજયની પાલિકામાં ક્રમ આગળ આવ્યો છે, પરંતુ ફરી જાન્યુઆરીમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરાવાનું છે. જેને લઇ પાલિકાએ ઠેર-ઠેર બેનરો લગાવી દીધી છે. સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અપીલ લોકોને કરવામાં આવી રહી છે.

પાલિકાનો આરોગ્ય વિભાગની ટીમ આ કામગીરી માટે જોતરાય છે. બીજી તરફ વાપી પાલિકાના કેટલાક વિસ્તારમાં સફાઇ ન થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાલિકાની ટીમે આ પ્રશ્ન પહેલા ઉકેલવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો