તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દમણથી મોપેડમાં દારૂ ભરી વાપી આવતા ખેપિયાને અકસ્માત નડતા દારૂનો જથ્થો રસ્તા ઠલવાઇ પડતા રાહદારીઓએ દારૂની લૂંટ ચલાવી હતી.
મંગળવારે રાત્રે વીઆઇએ ચારરસ્તા પાસે બનેલા બનાવની તપાસમાં આરોપી મોપેડ ચાલક કેતન કાંતી પટેલ રહે.વાપી ભડકમોરા મોટી સુલપડ દમણથી દારૂ ભરી લઇ આવતો હોવાનું બહાર આવ્યું હતું. જોકે તેને ગંભીર ઇજા પહોંચવાના કારણે સારવાર માટે 108 થકી વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે કેતન સામે પ્રોહીબીશન મુજબનો ગુનો દાખલ કર્યો છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.