તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચપ્પુ વેચનારા લારીવાળા સામે ગુનો

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી ઝંડાચોક પર બેંક ઓફ ઈન્ડિયાની સામે જાહેર રોડ ઉપર આવતા જતાં વાહનો તેમજ રાહદારીઓને અડચણ રૂપ થાય તે રીતે લારી રાખીને છરી તથાં ચપ્પાનો વેપાર કરનારા ઈસમની ટાઉન પોલીસે ધરપકડ કરી હતી.

આરોપી મકબુલ સમસુ ખાન (ઉ.22) રહે કબ્રસ્તાન રોડ વાપી સામે પોલીસે આઈપીસી કલમ 283 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી મેઈન બજારમાં રવિવારે તેમજ અન્ય દિવસે લારી ગલ્લાના કારણે ત્યાં આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો