તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દમણમાં 15 દિવસથી કોરોનાનો એક પણ કેસ નહિ, દાનહમાં પણ હવે માત્ર 3 એક્ટિવ કેસ

વાપી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

સંઘપ્રદેશ દમણમાં છેલ્લા 15 દિવસથી કોરોના પોઝિટિવનો નવો એકપણ કેસ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. જ્યારે દાનહમાં હજુ પણ 3 કેસ એક્ટિવ હોવાની માહિતી મળી રહી છે.nદમણમાં 24મી જાન્યુઆરીએ કોરોના પોઝિટિવનો કેસ નોંધાયા બાદ એકપણ કેસ એક્ટિવ હાલ રહ્યો નથી. દમણની કોરોના અંગેની અત્યાર સુધીની સ્થિતિ ઉપર નજર કરીએ તો કુલ 1388 કેસ નોંધાયા હતા જે પૈક માત્ર એક દર્દીનું મોત થયું હતું. સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં અત્યાર સુધીમાં 3379 કેસ પૈકી 3374 દર્દીઓ રીકવર થયા છે જ્યારે બંને પ્રદેશ મળીને બે દર્દીના મોત થયા છે.

દાનહ આરોગ્ય વિભાગે 194 લોકોના એન્ટીજન રેપીડ ટેસ્ટ કર્યા હતા. સંઘપ્રદેશ દાનહમાં એકલ દોકલ પોઝિટિવ કેસ મળવાના કારણે સંઘપ્રદેશ હજુ સુધી કોરોના મુક્ત થઇ શકયુ નથી. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા હજુ પણ કોવિડ ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરી અને કરાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો