તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વાપી GIDC કચેરીમાં મુલાકાતીઓને નો એન્ટ્રી

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે નિર્ણય લેવામાં આવ્યો

ભાસ્કર ન્યૂઝ|વાપી વાપી નોટિફાઇડ અને પાલિકા વિસ્તારમાં કોરોનાના કેસોની ફરી એન્ટ્રી થઇ ચુકી છે. કોરોનાના કેસોએ ફરી માથુ ઉચકતાં લોકોમાં ડર વધી રહ્યો છે. આ સાથે સરકારી કચેરીઓમાં પણ સંક્રમણ ન વધે તે માટે પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વાપી જીઆઇડીસી કચેરી બહાર કોરોનાના કારણે હાલ મુલાકાતીઓને પ્રવેશ મળશે નહિ તેવા બેનરો લાગ્યાં છે. અરજદારોને જરૂરી દસ્તાવેજો ડ્રોપ બોકસમાં જમા કરાવવા અંગેનો ઉલ્લેખ કરાયો છે. જો કે અગાઉ નોટિફાઇડ અને જીઆઇડીસીના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતાં. બીજી લહેરમાં ફરી સંક્રમણ ન વધે તે માટે જીઆઇડીસી કચેરીમાં મુલાકાતીઓ માટે નો એન્ટ્રીની જાહેરાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો