એવોર્ડ:વાપીની જાગૃતિને નેશનલ એસ્ટાબ્લિશ્ડ આઇકોન એવોર્ડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પસંદગી થઇ હતી

વાપીની જાગૃતિ કાતરીયા ને સ્પનદન નેશનલ એસ્ટાબ્લિશ્ડ આઇકોન એવોર્ડ (ART) થી સન્માનિત કરવામા આવ્યા હતાં. કલામાં તેણીની શ્રેષ્ઠતા માટે સ્પંદન 9મી એનિવર્સરી સેલિબ્રેશન સ્પંદન સોશ્યલ એવોર્ડ સમારોહ સ્પંદન નેશનલ આર્ટ એક્ઝિબિશન્સ ખાતે તાજ આર્ટ ગેલેરી તાજમહેલ પેલેસ કોલાબા, ગેટવે ઓફ ઈન્ડિયો, મુંબઈ ખાતે અનંત વિકાસ જૈન દ્વારા સંચાલિત સ્પંદનની 9મી એનિવર્સરી અને નેશનલ સોશ્યલ એવોર્ડ સમારોહ યોજાયેલ હતો.જેમાં મહેમાનો સતીન્દર સિંહ આહુજા, કોન્સ્યુલ, જ્યોર્જિયન કોન્સ્યુલેટ, મુંબઈ,સુધારક ઓલવે, પદ્મશ્રી એવોર્ડી અને દાદાસાહેબ ફાળકે મેમોરિયલ ફાઉન્ડેશન,મુંબઈના ઉપપ્રમુખ અને ટ્રસ્ટી વર્ષા સુનીલ રાણે,ઉપપ્રમુખ, અથર્વ ફાઉન્ડેશન હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...