ક્રાઈમ / બોરીગામના યુવકની વાપીમાંથી મોપેડ ચોરાઇ

Moped stolen from Vapi of Borigam youth
X
Moped stolen from Vapi of Borigam youth

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વાપી. બોરીગામમાં રહેતા ઠાકોર શંકરભાઇ ધોડી 5મી જુને પોતાની મેસ્ટ્રો મોપેડ લઇને વાપીના છરવાડા સ્થિત નવીનગરીમાં રહેતા બનેવીને ત્યાં મળવા માટે આવ્યો હતો. નવી નગરીમાં રોડની બાજુમાં મોપેડને પાર્ક કરીને તેઓ બહેનને ત્યાં ગયા હતા આ દરમિયાન કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી અથવા અન્ય રીતે મોપેડની ચોરી કરી ગયું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી