તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપસ:કંપનીમાં જાઉં છું કહી નીકળેલો યુવક ગુમ

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

છીરી કંચનનગર ખાતે મહાલક્ષ્મી એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા શેષરાવ ગુલાબરાવ પાટીલે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો 35 વર્ષીય નાનો ભાઇ ગજાનંદ ગુલાબરાવ પાટીલ 21 જાન્યુઆરીએ ઘરેથી હુબર કંપનીમાં જાઉં છું કહીને નીકળ્યો હતો. જોકે મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. કોઇ જગ્યાએ પત્તો ન લાગતા આખરે પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો