તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:વાપીનાં ડુંગરાની સગીરા સાથે દુષ્કર્મ, બે સામે FIR

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 માસનો ગર્ભ રહી જતા મામલો પ્રકાશમાં

વાપીના ડુંગરામાં રહેતી સગીરા સાથે થોડા માસથી એક ઇસમ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતો હતો. જેને લઇ તેને 5 માસનો ગર્ભ રહી જતા તેની જાણ પરિજનોને થઇ હતી. જે અંગે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સગીરાના નિવેદન પ્રમાણે પોલીસે આ કેસમાં બે આરોપી સામે ગુનો નોંધ્યા હોવાની માહિતી મળી રહી છે. બંને આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કરી દીધા છે. જેઓ પકડાયા બાદ પૂછપરછમાં વધુ માહિતી બહાર આવી શકશે. જોકે પોલીસ વિભાગ તરફથી આ મામલે કોઇ સત્તાવાર માહિતી મળી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો