તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પારડી સ્વાધ્યાય મંડળમાં રામ ભગવાનની મહાઆરતી

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડી સ્વાધ્યાય મંડળના વેદનારાયણ મંદિરમાં અયોધ્યાયમાં ભૂમિપૂજનને લઇ વીએચપી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.જેમાં શ્રીરામ ભગવાનની પૂજાઅર્ચના,મહાઆરતી અને ગૂંદીનાં પ્રસાદનું વિતરણ કરાયું હતું.જેમાં સંસ્થાનાં ટ્રસ્ટીગણ રાજેશ રાણા,ભગીરથ દેસાઇ,ભાવેશ જોશી,પાર્થ ભટ્ટ,અમિત પટેલ તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...