તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામ મંદિર ભૂમિ પૂજન:મુકતેશ્વર મહાદેવ મંદિરે 108 દીવડાની મહાઆરતી

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પારડીના ડુંગરી ગામમાં મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભૂમિ પૂજન સંદર્ભે 108 દીવડાની મહાઆરતી કરાઇ હતી. પારડી તાલુકા ભાજપ મહામંત્રી મુકેશ પટેલ, મંદિર સમિતિના કારોબારી સભ્યો અને ગામના આગેવાનો અને પૂજારી રાજુભાઇ વાળંગર હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...