મુલાકાત:કપરાડા MLAએ ભાજપ પ્રમુખની મુલાકાત લીધી

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, કપરાડા પેટાચૂંટણીના પ્રભારી વિવેક પટેલ સાથે મહામંત્રી પ્રવીણ પટેલ, મહેન્દ્ર ચૌધરી, કપરાડા તાલુકા ભાજપ અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત, પૂર્વ ધારાસભ્ય માધુભાઈ રાઉત, APMC પ્રમુખ મુકેશભાઈ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...